Dwarka News : જાખંભાળીયામાં PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં PGVCLની બેદરકારીએ 2 ખેડૂત નો જીવ લીધો હતો. આ બનાવમાં સોનારડી ગામે ખેડૂત પર વીજ વાયર તૂટી માથે પડ્યો હતો. જેમાં PGVCLનો વીજ વાયર પડતા બન્ને ખેડૂતને કરંટ લાગ્યો હતો.
બન્ને ખેડૂતને હોસ્પીટલએ લાવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ બનાવમાં રામસંગ જાડેજા તેમજ તખુભા જાડેજાના મોત નિપજયા હતા. નાના સેવા સોનારડી ગામમાં ઘટનાથી શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
