Not Set/ પ્રિયંકા અને નિક જોનસના ત્રીજા રીસેપ્શનમાં હાજર રહ્યા બોલીવુડના આ સિતારાઓ

પ્રિયંકા અને નિક જોનસનું ત્રીજું વેડિંગ રીસેપ્શન મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું. આ રીસેપ્શનમાં પ્રિયંકા અને નિક ખુશખુશાલ જણાઈ રહ્યા હતા. પ્રિયંકા અને નિકના પહેલા બે રીસેપ્શન દિલ્લી અને મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. રીસેપ્શનમાં સલમાન ખાનથી લઈને હેમામાલિની, દીપિકા-રણવીર, સાઈના-કશ્યપ, શાહિદ-મીરાં અને કેટરીના કેફ સહિત ઘણી સેલીબ્રીટીએ આ રીસેપ્શનમાં હાજરી આપી હતી. જુઓ […]

Trending Entertainment
Priyanka Chopra Nick Jonas Third Wedding Reception પ્રિયંકા અને નિક જોનસના ત્રીજા રીસેપ્શનમાં હાજર રહ્યા બોલીવુડના આ સિતારાઓ

પ્રિયંકા અને નિક જોનસનું ત્રીજું વેડિંગ રીસેપ્શન મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં રાખવામાં આવ્યું હતું. આ રીસેપ્શનમાં પ્રિયંકા અને નિક ખુશખુશાલ જણાઈ રહ્યા હતા.

પ્રિયંકા અને નિકના પહેલા બે રીસેપ્શન દિલ્લી અને મુંબઈમાં રાખવામાં આવ્યું હતું.

રીસેપ્શનમાં સલમાન ખાનથી લઈને હેમામાલિની, દીપિકા-રણવીર, સાઈના-કશ્યપ, શાહિદ-મીરાં અને કેટરીના કેફ સહિત ઘણી સેલીબ્રીટીએ આ રીસેપ્શનમાં હાજરી આપી હતી.

જુઓ ફોટા

Image result for priyanka chopra third wedding reception

Image result for priyanka chopra third wedding reception

 प्रियंका चोपड़ा सफेद ड्रेस में तो वहीं निक ब्लैक सूट में नजर आए.

 कटरीना कैफ भी प्रियंका की वेडिंग रिसेप्शन में शामिल रहीं. कटरीना की मूवी जीरो रिलीज हो रही है.

 बॉलीवुड क्वीन कंगना भी प्रियंका की सेरेमनी में शामिल हुई. कंगना की फिल्म मणिकर्णिका आने वाली है.

 प्रियंका चोपड़ा के रिसेप्शन में फिल्म जगत की लगभग सारी बड़ी हस्तियों ने शिरकत की.

 इस रिसेप्शन में कई मशहूर सितारे शामिल हुए. संगीत के सुल्तान ए आर रहमान, हेमा मालिनी और अब्बास मस्तान भी शामिल हुए.

 सुपरस्टार रजनीकांत की पत्नी लता रजनीकांत भी इस कार्यक्रम में नजर आईं.

 (रिसेप्‍शन में पहुंचे सितारे)

 प्रियंका और निक जोनस का तीसरे वेडिंग रिसेप्शन मुंबई के फेमस ताज होटल में हुआ. इस रिसेप्शन में प्रियंका चोपड़ा के खास दोस्त और फिल्म जगत को लोग शामिल हुए. बॉलीवुड की ड्रीम गर्ल हेमा मालिनी ने भी इस रिसेप्शन में शामिल हुईं.

 प्रियंका और निक ने क्रिश्चियन और हिंदू रीति रिवाज से जोधपुर के उम्मेद भवन में 1 और 2 दिसंबर को शादी की थी. सुपरस्टार सलमान खान भी प्रियंका के रिसेप्शन में शामिल हुए.

 साइना नेहवाल और कश्यप के अलावा प्रियंका-निक की मुंबई रिसेप्शन पार्टी में पहुंचीं.

Video,Priyanka Chopra,Deepika Padukone,Ranveer Singh,Nick Jonas