Not Set/ Photos/ મનીષ મલ્હોત્રાના પિતાની પ્રાર્થના સભામાં પહોંચ્યા આ બોલીવૂડ સ્ટાર્સ, નીતુ કપૂર સાથે જોવા મળી આલિયા ભટ્ટ

પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતાનું નવેમ્બર 18 ના રોજ 90 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે આજે પ્રાર્થના સભામાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા.  મનીષા મલ્હોત્રા સોફી ચૌધરી સાથે જોવા મળ્યા હતા. અનિલ કપૂર પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. અમીષા પટેલ પ્રાર્થના સભામાં સફેદ ડ્રેસમાં જોવા મળી હતી.  મનીષ મલ્હોત્રાના ખાસ મિત્ર કરણ જોહર […]

Entertainment
maya 19 Photos/ મનીષ મલ્હોત્રાના પિતાની પ્રાર્થના સભામાં પહોંચ્યા આ બોલીવૂડ સ્ટાર્સ, નીતુ કપૂર સાથે જોવા મળી આલિયા ભટ્ટ

પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતાનું નવેમ્બર 18 ના રોજ 90 વર્ષની વયે અવસાન થયું હતું. ત્યારે આજે પ્રાર્થના સભામાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પહોંચ્યા.

 મનીષા મલ્હોત્રા સોફી ચૌધરી સાથે જોવા મળ્યા હતા.

मनीषा मल्होत्रा सोफी चौधरी के साथ आए  नजर

અનિલ કપૂર પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા.

अनिल कपूर भी प्रार्थना सभा में पहुंचे। 

અમીષા પટેલ પ્રાર્થના સભામાં સફેદ ડ્રેસમાં જોવા મળી હતી.

प्रार्थना सभा में अमीषा पटेल भी पहुंची। 

 મનીષ મલ્હોત્રાના ખાસ મિત્ર કરણ જોહર પણ પહોંચ્યા હતા

मनीष मल्होत्रा के खास दोस्त करण जौहर भी पहुंचे। 

આલિયા ભટ્ટ નીતુ કપૂરની સાથે પ્રાર્થના સભામાં પહોંચી હતી.

प्रार्थना सभा में आलिया भट्ट नीतू कपूर के साथ पहुंची। 

હાઉસફુલ 4 અભિનેત્રી કૃતિ સેનન પણ જોવા મળી હતી.

हाउसफुल 4 की एक्ट्रेस कृति सेनन भी पहुंची। 

ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ આ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા.

प्रार्थना सभा में निर्देशक संजय लीला भंसाली भी पहुंचे।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.