Not Set/ PHOTOS: જમીન, પાણી અને બરફથી લઇ આકાશમાં સેનાના જવાનોએ કેવી રીતે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ

નવી દિલ્હી,  આજે ૨૧, જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ત્યારે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોગ કર્યો હતો. More visuals from Forest Research Institute in Dehradun, Uttarakhand where PM Narendra Modi is leading #InternationalYogaDay2018 celebrations. pic.twitter.com/Y0hiS0xUsN— ANI (@ANI) June 21, 2018 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ […]

India Trending
qwywK PHOTOS: જમીન, પાણી અને બરફથી લઇ આકાશમાં સેનાના જવાનોએ કેવી રીતે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ

નવી દિલ્હી, 

આજે ૨૧, જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ત્યારે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોગ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સેનાના જવાનોએ જમીનથી લઇ પાણી અને બરફમાં ખાસ ઉજવણી કરી હતી. લદ્દાખમાં ૧૮ હજાર ફીટ ઊંચાઈ પર ITBPના જવાનોએ યોગ કર્યા હતા અને હિમવીરોએ સૂર્યનમસ્કાર કર્યા હતા.

  • INS જ્યોતિ પર નેવીના જનાવોને કર્યા યોગ

  • ITBPના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં નદીમાં કર્યા “રીવર યોગા”

  • લદ્દાખમાં ૧૮ હજાર ફીટ ઊંચાઈ પર આઇટીબીપીના હિમવીરોએ કર્યા સૂર્યનમસ્કાર

  • મહારાષ્ટ્રમાં ઇન્ડિયન નેવીના જવાનોએ INS વિરાટ પર યોગ 

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આર્મીના જવાનોએ કર્યા આકાશમાં યોગ
  • પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં તૈનાત જહાજ પર જવાનોને કર્યા યોગ 

  • મુરાદાબાદમાં પીએસી ૨૩મી બટાલિયનના જવાનોએ પાણીમાં કર્યા યોગ

64676054 PHOTOS: જમીન, પાણી અને બરફથી લઇ આકાશમાં સેનાના જવાનોએ કેવી રીતે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ

  • INS સહયાદ્રી પર નેવીના જવાનોને કર્યા યોગ

64676072 PHOTOS: જમીન, પાણી અને બરફથી લઇ આકાશમાં સેનાના જવાનોએ કેવી રીતે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ

  • ગુજરતના લક્કી નલ્લાહમાં BSFની ૧૦૮ બટાલિયનના જવાનોએ આઉટપોસ્ટ પર કર્યા યોગ

64676083 PHOTOS: જમીન, પાણી અને બરફથી લઇ આકાશમાં સેનાના જવાનોએ કેવી રીતે કરી યોગ દિવસની ઉજવણી, જુઓ