Surat News : સુરતના સરોલપોલીસ સ્ટેશનના પીઆને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ નિજીલન્સની ટીએ અહીં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડયા બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા.સુરતમાં વિજીલન્સ વિભાગે અહીં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. પતું આ વિસ્તાર સરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાછતા સરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ.દેસાઈએ આંખ આડા કાન કરી બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
જેને પગલે સુરતના પોલીસ કમિશનરે પીઆઈ એસ.એ.દેસાઈને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ પીઆને બેદરકારી ભારે પડી હતી અને અંતે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં
