Mehsana news/ મહેસાણામાં કબૂતરબાજ એજન્ટોની વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની ઠગાઈ

બી.ડિવિઝન પો.સ્ટે.માં બંને એજન્ટો સામે ગુન્હો નોધાયો છે

Gujarat

Mehsana News : મહેસાણામાં કબૂતરબાજોની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેમણે વિદેશ મોકલવાની લાલચ આપીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તપાસમાં દિશા પંચોલી અને નિસર્ગ ત્રિવેદીએ ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય એજન્ટો કે.કે.ઓવરસીઝ નામની ઓફિસ ચલાવતા હતા હોવાનું પણ સામે આવ્યું છે.

જેમાં કેનેડા મોકલવાની લાલચમાં બે વાલીઓ છેતરાયા હતા. આ શખ્સોએ વિદેશ વાંચ્છુકો પાસેથી 65.85 લાખ પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. બી.ડિવિઝન પો.સ્ટે.માં બંને એજન્ટો સામે ગુન્હો નોધાયો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવતુ સ્માર્ટ મીટરિંગ

આ પણ વાંચો:જામનગર શહેરમાં સ્માર્ટ મીટર મામલે ‘આપ’ નું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ