વૃક્ષારોપણ કાર્યક્રમ/ મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામ ખાતે આવેલી આશ્રમ શાળામાં ધરમપુર રેન્જ ઉત્તર વન વિભાગ તેમજ મંતવ્ય ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Gujarat Others
4 38 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ અને આજરોજ વિશ્વ પર્યાવરણ દિન ની ઠેર ઠેર જગ્યા વૃક્ષારોપણ કરી  ઉજવણી કરવામાં રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામ ખાતે આવેલી આશ્રમ શાળામાં ધરમપુર રેન્જ ઉત્તર વન વિભાગ તેમજ મંતવ્ય ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

4 35 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

જેમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધરમપુર રેન્જ ઉત્તર વન વિભાગના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા  અને વૃક્ષારોપણ કરી વૃક્ષનું જતન કરવાના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા

4 36 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

ઉલ્લેખનીય છે કે મંતવ્ય ન્યુઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં 75 લાખ વૃક્ષનું વાવેતર કરવા જઈ રહ્યું છે ત્યારે ધરમપુર તાલુકાના ધારાસભ્ય પણ મંતવ્ય ન્યૂઝ ના સંકલ્પ સાથે જોડાયા છે

4 37 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

ધરમપુર તાલુકાના ગામોમાં પાંચ લાખ વૃક્ષ નું વાવેતર તેમજ જતન કરનાર છે જેના ભાગરૂપે આજરોજ વૃક્ષારોપણ કરી મંતવ્ય ન્યુઝના સંકલ્પની શુભ શરૂઆત કરવામાં આવી હતી

4 38 મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો પ્રારંભ, ધરમપુર ગામ પાંચ લાખ વૃક્ષ નું વાવેતર કરશે.

આગામી દિવસો માં મંતવ્ય ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લા માં લાખો વૃક્ષનું વાવેતર તેમજ જતન કરશે ત્યારે આજરોજ ઉત્તર વન વિભાગ તેમજ  ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી