IPL Auction 2021/ લાગશે બોલી-વેચાશે ખેલાડી : 57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓક્શન 18 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની 8 ટીમોએ 57 ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને આ તમામ ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનમાં બોલી લાગશે.

Top Stories Sports
ipl auction લાગશે બોલી-વેચાશે ખેલાડી : 57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી

ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓક્શન 18 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં યોજાશે. છેલ્લા કેટલાક દિવસોથી આઇપીએલની 8 ટીમોએ 57 ખેલાડીઓને રિલીઝ કર્યા છે અને આ તમામ ખેલાડીઓને ખરીદવા માટે ઓક્શનમાં બોલી લાગશે.

લાગશે બોલી – વેચાશે ખેલાડી

ભરાશે ક્રિકેટ ખેલાડીઓનું બજાર
18 ફેબ્રુઆરીએ યોજાશે આઇપીએલ ઓક્શન
વેચાશે ખેલાડી, ખરીદાશે ટેલેન્ટ
લાગશે ખેલાડીઓની બોલી, વેચાશે સ્મિથ અને સ્ટેન
57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી

20 જાન્યુઆરીએ, તમામ 8 ટીમોએ રિટેનર્સ અને રિલીઝ પ્લેયર્સની સૂચિ બહાર પાડી અને હવે રિલીઝ કરેલા ખેલાડીઓ માટે 8 ફ્રેન્ચાઇઝી વચ્ચે બોલી લાગશે. અત્યાર સુધીમાં આઠેય ફ્રેન્ચાઇઝી ટીમોએ 483.39 કરોડ રૂપિયાની કુલ કિંમત સાથે 139 ખેલાડીઓ રિટેન કરાયા છે તો ફ્રેન્ચાઇઝીઓએ 196.6 કરોડ રૂપિયાની કિંમતના 57 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. એટલે કે, હવે તમામ 8 ફ્રેન્ચાઇઝીની પાસે આઈપીએલ હરાજી 2021માં ખર્ચ કરવા માટે 196.6 કરોડ રૂપિયા હશે.

કોણે કર્યા કેટલા ખેલાડીઓ રિલીઝ ?
હવે ક્લાય ફેન્ચાઇઝી પાસે છે સૌથી વધારે બજેટ ?
કોની પાસે છે સૌથી ઓછું બજેટ ?

વર્ષના સૌથી મહત્વપૂર્ણ ઓક્શન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સૌથી વધુ 10 ખેલાડીઓ રિલીઝ કર્યા. જ્યારે, પંજાબ 9, રાજસ્થાને 8, મુંબઇએ 7, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હીએ 6-6 અને હૈદરાબાદે 5 ખેલાડીઓને ટીમમાં ન લેવાનો નિર્ણય કર્યો,,,, GFX IN હવે

ફ્રેન્ચાઇઝી ટીમ ઓક્શન માટે કેટલા પૈસા ?
કિંગ્સ ઇલેવન પંજાબ 53.20 કરોડ રૂપિયા
રોયલ ચેલેન્જર્સ બેંગલોર 35.90 કરોડ રૂપિયા
રાજસ્થાન રોયલ્સ 34.85 કરોડ રૂપિયા
ચેન્નાઈ સુપરકિંગ્સ 22.90 કરોડ રૂપિયા
મુંબઈ ઇન્ડિયન્સ 15.35 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ 12.90 કરોડ રૂપિયા
કોલકાતા નાઈટ રાઈડર્સ 10.75 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ 10.75 કરોડ રૂપિયા

લાગશે બોલી – વેચાશે ખેલાડી

IPL ભારતમાં યોજાય તેવી પ્રબળ સંભાવના
UAE બીસીસીઆઇ માટે વૈકલ્પિક વ્યવસ્થા

હાલ દેશમાં સૈયદ મુસ્સાક અલી ટ્રોફી ચાલી રહી છે અને તેના આધારે બીસીસીઆઇને વધુ સારી રીતે આઇપીએલના આયોજન માટે સમય મળશે. બીસીસીઆઇ સૂત્રોના મતે ભારતમાં જ આઇપીએલનું આયોજન થાય તે માટેના તમામ વિકલ્પો પર વિચાર ચાલી રહ્યો છે પરંતુ જો કોરોનાની અસર ફરીથી ઘાતક સાબિત થશે તો જ આઇપીએલ ફરીથી યુએઇમાં રમાડવા અંગે વિચાર કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…