Usa News : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. બુધવારે (18 સપ્ટેમ્બર) લોંગ આઇલેન્ડમાં યોજાનારી ડોનાલ્ડ ટ્રમ્પની રેલી નજીકથી દારૂગોળો ભરેલી કાર મળી આવી છે. ડેઈલીમેલના અહેવાલ મુજબ, પોલીસે ટ્રમ્પની રેલી નજીકથી કથિત રીતે એક કાર મળી આવી છે, જે દારૂગોળોથી ભરેલી હતી.
એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક દિવસ પહેલા, અન્ય એક રેલી દરમિયાન, અમેરિકન સિક્રેટ સર્વિસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી જે રાઇફલ સાથે પકડાયો હતો. તે વ્યક્તિ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:IELTSની જફા વગર યુકે જવું છે, હાલમાં છે જબરદસ્ત તક
આ પણ વાંચો:શા માટે ભારતીય વિદ્યાર્થીઓેએ કેનેડાને બદલે અન્ય દેશ પર પસંદગી ઉતારી જાણો
આ પણ વાંચો:કેનેડામાં સ્ટડી વિઝાની રાહ જોઈ રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને મોટો ફટકો
