Not Set/ PM મોદએ લૉંચ કરી BHIM એપ, હવે અંગુઠો હશે તમારી બેન્ક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BHIM ભારત ઇન્ટરફેસ ફોર મની લોંચ કરી હતી. મોદીએ ખાદીગ્રામોધમાં BHIM એપછી ખરીદી કરી હતી. BHIM એપનું નામ ડૉં.બાબા સાહેબ આબેડકરના નામ પરથી રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિજિધન મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ડિજિટલ મોડથી પેમેન્ટ કરીને 15,000 લોકો […]

Uncategorized

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BHIM ભારત ઇન્ટરફેસ ફોર મની લોંચ કરી હતી. મોદીએ ખાદીગ્રામોધમાં BHIM એપછી ખરીદી કરી હતી. BHIM એપનું નામ ડૉં.બાબા સાહેબ આબેડકરના નામ પરથી રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિજિધન મેલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ડિજિટલ મોડથી પેમેન્ટ કરીને 15,000 લોકો દરરોજ 1000 રૂપિયાના ઈનામો આગામી 100 દિવસો સુધી જીતી શકે છે.

પીએમ મોદીએ જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં BHIMની તાકાતની કલ્પાના નહી કરી શકો. હવે તમારો અગુઠો તમારી બેન્ક હશે. તે BHIM દ્વારા કામ કરશે તેના પર કામગીરી થઇ રહી છે. હોવાનું પીએમે જણાવ્યું હતું.

પીએમે વધુમાં જણાવ્યું હતું કે, ભીમ એપ દ્વારા આગળનો તમામ વેપાર ધંધો થશે. એક જમાનો હતો જ્યારે અગુઠો મારનાર વ્યક્તિ અભણ ગણાતો હતો હવે અંગુઠો તમારી તાકાત બનશે. તમારા માટે BHIM યોજના વિશ્વ માટે અજાયબી હશે.