Not Set/ KGF-2 માં અધીરાનાં રૂપમાં સંજય દત્તનો પહેલો લુક આઉટ

KGFની ટીમે 26 જુલાઇનાં રોજ જાહેરાત કરી હતી કે તેઓ 29 જુલાઇએ KGF-2 માં આધિરાનાં પાત્રનો પહેલો લુક શેર કરશે. આજે સવારે ટીમે સંજય દત્તનું એક પોસ્ટર શેર કર્યુ. યશ-સ્ટારરની સિક્વલ પહેલાથી જ ખૂબ ધૂમ મચાવી ચુકી છે ત્યારે આ ફિલ્મમાં અધિરા તરીકે સંજય દત્તનું પોસ્ટર બહાર આવતા લોકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધે તેવી પૂરી […]

Uncategorized
EAnh84PUwAEZqBV KGF-2 માં અધીરાનાં રૂપમાં સંજય દત્તનો પહેલો લુક આઉટ

KGFની ટીમે 26 જુલાઇનાં રોજ જાહેરાત કરી હતી કે તેઓ 29 જુલાઇએ KGF-2 માં આધિરાનાં પાત્રનો પહેલો લુક શેર કરશે. આજે સવારે ટીમે સંજય દત્તનું એક પોસ્ટર શેર કર્યુ. યશ-સ્ટારરની સિક્વલ પહેલાથી જ ખૂબ ધૂમ મચાવી ચુકી છે ત્યારે આ ફિલ્મમાં અધિરા તરીકે સંજય દત્તનું પોસ્ટર બહાર આવતા લોકોમાં ફિલ્મને લઇને ઉત્સુકતા વધે તેવી પૂરી સંભાવનાઓ છે. આ લૂકમાં સંજય દત્ત એક રહસ્યમય અવતારમાં દેખાય છે.

pjimage 1564378429 KGF-2 માં અધીરાનાં રૂપમાં સંજય દત્તનો પહેલો લુક આઉટ

સાઉથનાં સુપરસ્ટાર યશની સુપરહિટ ફિલ્મ KGFનાં બીજા પાર્ટની લોકો ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે મેકર્સે ફિલ્મનાં એક મુખ્ય કેરેક્ટર અધીરાનાં લુકથી પડદો ઉઠાવી લીધો છે. ફિલ્મમાં સંજય દત્ત અધીરાનો રોલ પ્લે કરશે. ખાસ વાત એ છે કે આજે સંજય દત્તનો જન્મ દિવસ પણ છે. આજે સમજય દત્ત 60 વર્ષનાં થઇ ગયા છે.

852647 kgf chapter 2 yash adheera sanjay dutt KGF-2 માં અધીરાનાં રૂપમાં સંજય દત્તનો પહેલો લુક આઉટ

સંજય દત્તનો અધીરા લુક ઘણો પ્રભાવશાળી દેખાઇ રહ્યો છે. આ પોસ્ટરમાં અધીરાએ પોતાના ચહેરાનાં છુપાવીને રાખ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર ફિલ્મમાં તેમનો રોલ એક વિલનનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.