Not Set/ PM મોદીએ ગોવા અને પંજાબમાં મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા કરી અપિલ, ગોવામાં પારિકરે કર્યું મતદાન

નવી દિલ્હીઃ ગોવાની 40 વિધાનસભાની સીટો અને પંજબામાં 117 સીટો માટે આજે શનિવારે વોટિંગ થઇ રહ્યુઁ છે ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને પંજાબ અને ગોવાના નાગરીકોને મતદાન કરવામાં કહ્યું હતું અને યુવાનોને મોટી સંખ્યામાં વોટિંગ કરવામાં માટે અપિલ કહી હતી. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ગોવામાં વોટિંગ કર્યું હતું અને કહ્યું હતું કે મને દિલ્હી કરતા […]

Uncategorized
PM મોદીએ ગોવા અને પંજાબમાં મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા કરી અપિલ, ગોવામાં પારિકરે કર્યું મતદાન

વી દિલ્હીઃ ગોવાની 40 વિધાનસભાની સીટો અને પંજબામાં 117 સીટો માટે આજે શનિવારે વોટિંગ થઇ રહ્યુઁ છે ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને પંજાબ અને ગોવાના નાગરીકોને મતદાન કરવામાં કહ્યું હતું અને યુવાનોને મોટી સંખ્યામાં વોટિંગ કરવામાં માટે અપિલ કહી હતી.

Untitled PM મોદીએ ગોવા અને પંજાબમાં મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા કરી અપિલ, ગોવામાં પારિકરે કર્યું મતદાન

સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ગોવામાં વોટિંગ કર્યું હતું અને કહ્યું હતું કે મને દિલ્હી કરતા ગોવાનું ભોજન વધુ ભાવે છે.

બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. વૉટિંગનું રિઝલ્ટ 11 માર્ચે આવશે. બંને રાજ્યોમાં અકાલી-ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો મુકાબલો જવા મળી રહ્યો છે.  પંજાબમાં કૉંગ્રેસના મુખ્યમત્રી પદના ઉમેદવાર અને અમરિંદર સિંહ અને અકાલીદળના હાલના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ વચ્ચે લંબામાં ખરાખરીનો જંગ જામશે. અમરિંદર  સિંહ પટિયાલાથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા તે છેલ્લા વાર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

સવારે 9 વાગ્યા સુધીમાં ગોવામાં 15 ટકા વોટિંગ થઇ ચુક્યું હતું. ઉત્તર ગોવામાં 16 ટકા અને દક્ષિણ ગોવામાં 14 ટકા મતદાન થયું હતું.