Heavy Rain/ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ અને મધ્ય ભારતમાં 14 મે સુધી, દક્ષિણ ભારતમાં 16 મે સુધી વરસાદ પડશે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 16 મે સુધી વરસાદ આવશે……………..

Uncategorized
Image 2024 05 12T182237.445 ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી

India Weather News: દેશમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે 12 થી 16 મે સુધીમાં ઘણા રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ અને મધ્ય ભારતમાં 14 મે સુધી, દક્ષિણ ભારતમાં 16 મે સુધી વરસાદ પડશે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં 16 મે સુધી વરસાદ આવશે. હિમાલયી વિસ્તારોમાં, ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકમાં આંધી-તૂફાન આવશે.

India likely to experience normal rainfall in August and September: IMD | India News - Business Standard


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દંપતિ ભારતના બંધારણની સાક્ષીએ ગૃહસ્થ જીવનમાં જોડાયા

આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો