Not Set/ PM મોદીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા માટે કર્યું શિલાન્યાસ, 36000 કરોડના ખર્ચે તૈયાર થશે શિવાજીની પ્રતિમા

મુંબઇઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે 24 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં શિવાજી મેમોરિયલ માટે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવા માટેનું શિલાન્યાસ કર્યું હતું.  મહાષ્ટ્ર સરકાર અરબ સાગરમાં શિવાજીની પ્રતિમા વિશાળ પ્રતિમાં લગાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકાર 36000 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

Uncategorized