Not Set/ PM મોદીનું સંબોધન, ડૉ.ભીમરાવ આંમ્બેડકર જયંતિ પર દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશને સંબોધન કરી રહ્યા છે. કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે દેશને સંબોધન કરતા વડા પ્રધાન મોદીએ ડૉ.ભીમરાવ આંમ્બેડકરની જન્મ જયંતિ પર કરોડો દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.  તાજેતરમાં જ પીએમ મોદીએ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જે દરમિયાન ઘણા રાજ્યોનાં સીએમ […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર દેશને સંબોધન કરી રહ્યા છે. કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે દેશને સંબોધન કરતા વડા પ્રધાન મોદીએ ડૉ.ભીમરાવ આંમ્બેડકરની જન્મ જયંતિ પર કરોડો દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. 

તાજેતરમાં જ પીએમ મોદીએ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જે દરમિયાન ઘણા રાજ્યોનાં સીએમ એ લોકડાઉન વધારવાની માંગ કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ સંકેત પણ આપ્યો છે કે લોકડાઉન વધારવાની સાથે કેટલાક સેક્ટરમાં પણ છૂટછાટ મળી શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશની નજર આજનાં પીએમ મોદીનાં સંબોધન પર છે, તેઓ શું જાહેર કરશે તે કરોડો દેસવાસીઓ જાણવા ઉત્સુક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.