Not Set/ PM મોદી 11 મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા બે દિવસ માટે બ્રાઝિલ જશે

વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા 13 અને 14 નવેમ્બરના રોજ બ્રાઝિલના બ્રાઝિલિયામાં જશે. આ વર્ષે બ્રિક્સ સમિટની થીમ “ઇનોવેટિવ ફ્યુચર સાથે આર્થિક વિકાસ” છે. આ છઠ્ઠી વખત હશે જ્યારે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. Prime Minister's Office: PM […]

Top Stories India
475255 1971506 Modi wins updates PM મોદી 11 મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા બે દિવસ માટે બ્રાઝિલ જશે

વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા 13 અને 14 નવેમ્બરના રોજ બ્રાઝિલના બ્રાઝિલિયામાં જશે. આ વર્ષે બ્રિક્સ સમિટની થીમ “ઇનોવેટિવ ફ્યુચર સાથે આર્થિક વિકાસ” છે. આ છઠ્ઠી વખત હશે જ્યારે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.