Not Set/ રાજકોટમાં પોલીસ જ કરી રહી છે દારૂની મહેફીલ, દરોડા પાડતા સામે આવ્યા પોલીસ કર્મીઓનાં શોખ

રાજકોટનાં સીમાડે દારૂની મહફીલ માણી રહેલા 45 જેટલા પોલીસ કર્મીઓ પકડાયા છે. રંગીલા રાજકોટમાં દારૂની મહેફીલ માણી રહેલા પોલીસ કર્મીઓ રંગે હાથ પકડાયા છે. અંદાજે 45 જેટલા પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસને કોઇનો જાણે ડર જ ન હોય તેવુ લાગી રહ્યુ છે. તેઓ દારૂની મહેફીલ માણતા જોવા મળ્યા હતા. આ દારૂની […]

Top Stories Rajkot Gujarat
liquor1 રાજકોટમાં પોલીસ જ કરી રહી છે દારૂની મહેફીલ, દરોડા પાડતા સામે આવ્યા પોલીસ કર્મીઓનાં શોખ

રાજકોટનાં સીમાડે દારૂની મહફીલ માણી રહેલા 45 જેટલા પોલીસ કર્મીઓ પકડાયા છે. રંગીલા રાજકોટમાં દારૂની મહેફીલ માણી રહેલા પોલીસ કર્મીઓ રંગે હાથ પકડાયા છે. અંદાજે 45 જેટલા પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

Image result for police liquor party in rajkot

રાજકોટમાં પોલીસને કોઇનો જાણે ડર જ ન હોય તેવુ લાગી રહ્યુ છે. તેઓ દારૂની મહેફીલ માણતા જોવા મળ્યા હતા. આ દારૂની પાર્ટીમાં પોલીસનાં મોટા અધિકારીઓ ઉપસ્થિત હોવાનું જાણ થયુ છે. આ દારૂની મહેફીલમાં એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નવાઇની વાત એ છે કે પોલીસની મહેફીલમાં પોલીસે જ દરોડા પાડ્યા. અંદાજે 45 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી થવાની શક્યતા છે. પોલીસ દ્વારા થઇ રહેલા ખુલેઆમ કાયદાને ભંગને જોતા પોલીસ પર જનતા કેવી રીતે વિશ્વાસ મુકે તે એક મોટો સવાલ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.