Surendranagar News : સુરેન્દ્રનગરમાં વધતી ખનીજ ચોરીને અટકાવવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં ખનિજ ચોરી તપાસ માટે થાનમાં ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી ખનિજ ચોરી પર વોચ રાખવાનું શરૂ કર્યું છે.
આ પ્રકરણમાં પ્રાંત અધિકારીના દરોડાની કાર્યવાહી બાદ હવે પોલીસ પણ જાગી છે. તપાસ માટે થાનના અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા.
આમ ખનિજ ચોરી ઝડપવા પ્રથમ વખત પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મૃત જાહેર કરાયેલા રાજેશ પટેલનું ફરીથી ધબક્યું હૃદય
