Not Set/ પોલીશ નવલકથાકારે જીત્યું “મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ”

નવલકથા “ફ્લાઈટ્સ” ના અંગ્રેજી અનુવાદે પ્રતિષ્ઠિત એવાર્ડ ‘મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ’ જીત્યું છે. ઓલ્ગા તોકાર્કજુકની આ નવલકથાનો અનુવાદ જેનીફર ક્રોફ્ટએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.  તેમને આ સમ્માન સાથે ૬૭,૦૦૦ ડોલરનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે. ઇનામી રકમનું લેખક અને અનુવાદક વચ્ચે વિતરણ કરવામાં આવશે. પ્રમુખ જજ લીઝા એપીગનનેસી એ લંડનનાં એક સમારોહમાં વિએતાની જાહેરાત કરતા […]

World
Tokarczuk પોલીશ નવલકથાકારે જીત્યું “મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ”

નવલકથા “ફ્લાઈટ્સ” ના અંગ્રેજી અનુવાદે પ્રતિષ્ઠિત એવાર્ડ ‘મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ’ જીત્યું છે. ઓલ્ગા તોકાર્કજુકની આ નવલકથાનો અનુવાદ જેનીફર ક્રોફ્ટએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.  તેમને આ સમ્માન સાથે ૬૭,૦૦૦ ડોલરનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે.

ઇનામી રકમનું લેખક અને અનુવાદક વચ્ચે વિતરણ કરવામાં આવશે.

પ્રમુખ જજ લીઝા એપીગનનેસી એ લંડનનાં એક સમારોહમાં વિએતાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,

તોકાર્કજુકનું લેખન અદ્ભુત વિવેક, કલ્પનાશીલતા અને સાહિત્યિક કાળથી ભરપુર છે.”