Not Set/ “થેંકસ ગુજરાત” જે કામ સંસદ ના કરી શકી તે ગુજરાતની ચુંટણીએ કરી બતાવ્યું છે : ચિદમ્બરમ

આસામના ગુહાવાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોજ બરોજની ચીજવસ્તુઓમાં ૨૮ ટકાથી ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય બાદ કોંગ્રસના નેતા પી. ચિદમ્બરમે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. પી. ચિદમ્બરમેં ટ્વીટ દ્વારા જણાવ્યું : ” શુક્રિયા ગુજરાત”, જે કામ સંસદ ન કરી શકી કે કોઈ કોમન […]

Top Stories
p chidambaram 81 "થેંકસ ગુજરાત" જે કામ સંસદ ના કરી શકી તે ગુજરાતની ચુંટણીએ કરી બતાવ્યું છે : ચિદમ્બરમ

આસામના ગુહાવાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જીએસટીના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોજ બરોજની ચીજવસ્તુઓમાં ૨૮ ટકાથી ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણય બાદ કોંગ્રસના નેતા પી. ચિદમ્બરમે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.

પી. ચિદમ્બરમેં ટ્વીટ દ્વારા જણાવ્યું :

  • ” શુક્રિયા ગુજરાત”, જે કામ સંસદ ન કરી શકી કે કોઈ કોમન સેન્સ ન કરી શકી તે ગુજરાતની ચુંટણીએ કરી બતાવ્યું છે.
  • મોદી સરકારના આ નિર્ણયથી કોંગ્રેસ દોષમુક્ત થઇ છે, હું દોષમુક્ત થયો છું, હવે GSTમાં ૧૮ ટકાના સ્લેબને પરવાનગી મળી.
  • સરકાર દ્વારા ટેક્સના ૨૮ ટકાના સ્લેબમાં ઘટાડો કરી ૧૮ ટકા કરવામાં આવ્યો તેથી સરકારે થોડાક સમયબાદ પણ કઈક પાઠ તો શીખ્યો.