Not Set/ અંકલેશ્વરમાં રોડ પર પ્રદુષિત પાણી ફરી વળ્યા, ભૂગર્ભજળ અને નર્મદા નદીને વ્યાપક નુકશાન

અંકલેશ્વર અંકલેશ્વરમાં કનોરિયા કેમિકલ ચોકડી વિસ્તારમાં માર્ગો પર રાસાયણિક પાણી છોડી મુકવામાં આવતા પર્યાવરણવાદીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા બહોળા પ્રમાણમાં રોડ પર લાલ તેમજ ભૂરા રંગના રાસાયણિક પાણી છોડી મુકાયા છે. આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તેમજ સાથી સભ્યોને જાણ થતા તેમણે ઘટના સ્થળે દોડી આવી […]

Gujarat Trending
dsdsa 1 અંકલેશ્વરમાં રોડ પર પ્રદુષિત પાણી ફરી વળ્યા, ભૂગર્ભજળ અને નર્મદા નદીને વ્યાપક નુકશાન

અંકલેશ્વર

અંકલેશ્વરમાં કનોરિયા કેમિકલ ચોકડી વિસ્તારમાં માર્ગો પર રાસાયણિક પાણી છોડી મુકવામાં આવતા પર્યાવરણવાદીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા બહોળા પ્રમાણમાં રોડ પર લાલ તેમજ ભૂરા રંગના રાસાયણિક પાણી છોડી મુકાયા છે.

dsdsa 2 અંકલેશ્વરમાં રોડ પર પ્રદુષિત પાણી ફરી વળ્યા, ભૂગર્ભજળ અને નર્મદા નદીને વ્યાપક નુકશાન

આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તેમજ સાથી સભ્યોને જાણ થતા તેમણે ઘટના સ્થળે દોડી આવી જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી શંકાસ્પદ કંપની સામે તપાસ આરંભી સેમ્પલો લેવાયા છે.

dsdsa 3 અંકલેશ્વરમાં રોડ પર પ્રદુષિત પાણી ફરી વળ્યા, ભૂગર્ભજળ અને નર્મદા નદીને વ્યાપક નુકશાન

તેમજ પ્રદુષિત પાણીને આમલાખાડી પમ્પીંગ સ્ટેશન મોકલવા કવાયત શરૂ કરાઈ છે. વારંવાર થતી આ ઘટના થી ભૂગર્ભજળ અને નર્મદા નદીને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે.