Not Set/ અમદાવાદ/ શિસ્તબદ્ધ ભાજપના ગૃપમાં ફરી એકવાર અશ્લિલ વીડિયો પોસ્ટ

શાહીબાગ વોર્ડના ગ્રુપમાં પોસ્ટ થયો વીડિયો વધુ એક વાર ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો વીરેન્દ્ર નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો વિડીયો MLA, સાંસદ સભ્ય,હોદ્દેદારો અને મહિલાઓ પણ ગ્રુપમાં ગ્રુપમાંથી બધાને રિમુવ કરી ગ્રુપ ડીલીટ કરાયું ભાજપ અને તેના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા એકબીજાના પર્યાય બની ગયા છે. અદા દિવસે કોઈને કોઈ ભાજપના ગ્રુપમાં અશ્લીલતા જોવા મળી રહીછે. શું […]

Ahmedabad Gujarat
Untitled 107 અમદાવાદ/ શિસ્તબદ્ધ ભાજપના ગૃપમાં ફરી એકવાર અશ્લિલ વીડિયો પોસ્ટ
  • શાહીબાગ વોર્ડના ગ્રુપમાં પોસ્ટ થયો વીડિયો
  • વધુ એક વાર ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો
  • વીરેન્દ્ર નામના વ્યક્તિએ પોસ્ટ કર્યો વિડીયો
  • MLA, સાંસદ સભ્ય,હોદ્દેદારો અને મહિલાઓ પણ ગ્રુપમાં
  • ગ્રુપમાંથી બધાને રિમુવ કરી ગ્રુપ ડીલીટ કરાયું

ભાજપ અને તેના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતા એકબીજાના પર્યાય બની ગયા છે. અદા દિવસે કોઈને કોઈ ભાજપના ગ્રુપમાં અશ્લીલતા જોવા મળી રહીછે. શું આ બધા ગ્રુપ ભાજપના પ્રમોશન  માટે બનાવામાં આવ્યા છે કે પછી મગજમાં રહેલી અશ્લીલતાને પ્રગટ કરવા માટે …?

નરોડા/ ભાજપનાં વોટ્સએપ ગ્રૂપમાં અશ્લિલ વીડિયો મૂકાતાં હાહાકાર

અમદાવાદ/ અસારવા ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થયો

આજે ફરી એક વાર અમદાવાદ શાહીબાગ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ થયાનુ સામે આવ્યુ છે. નોધનીય છે કે ભાજપના આ ગુપમાં MLA, સાંસદ સભ્ય,હોદ્દેદારો અને મહિલાઓ પણ છે. વીરેન્દ્ર નામની વ્યક્તિએ આ ગ્રુપમાં આ બધી પોસ્ટ નાખતા વિવાદ ઉભો થયો છે.

સુરત/ શિસ્તબદ્ધ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરાયો

સભ્ય ભાજપની સભ્યતાના લીરા ઉડ્યા, વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મુકાયા

ગ્રુપ એડમીન દ્વારા ગ્રુપમાંથી બધાને રીમુવ કરીને આ ગ્રુપ ડીલીટ કરવામાં આવ્યું છે. શિસ્તતાને વળેલી ભાજપ પાર્ટીના ગ્રુપમાં આવી અશ્લિલ પોસ્ટ થતા તેની ચર્ચાઓ થઇ રહી છે.ભાજપ નેતા દ્વારા અશ્લીલ વિડીયો કે ફોટા ગ્રૃપમાં પોસ્ટ કરવાની વાતમાં કોઈ નવી નવાઈ નથી. કારણ કે આ કામ તો અગાઉ પણ  અનેક વખત કરી ચૂકાયું છે. ભાજપ નેતાઓના અશ્લીલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.