@ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ – કેશોદ
કેશોદ શહેરમાં એરપોર્ટ રોડ પર આવેલા જીવણભાઈ અપારનાથી નાં રહેણાંક વિસ્તારમાં વિજં નામનું લુપ્ત થતી પ્રજાતિનું હોવાની કેશોદ સામાજિક વનીકરણ વિભાગ ને માહિતી મળતાં પાંજરું મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાતેક દિવસની ભારે જહેમત બાદ વિજં નામનું લુપ્ત થતી પ્રજાતિનું આખરે પાંજરે પુરાયુ છે.

તેનુ નામ વિજં છે અને તે લુપ્ત થતી પ્રજાતી છે આમ તો તે નાના જીવજંતુ તેમજ બોર અને ગોળ તેમનો ખોરાક છે. માનવ વસ્તી સીમ વગડો કે નદી ની કોતરોમાં મા તેમનુ નિવાસસ્થાન બનાવે છે અતિ શરમાળ ને નિશાચર છે જે ખોરાક માટે રાત્રીના બહાર નીકળે છે્ સેલ્યુલ1મા તેનો સમાવેશ થયેલ હોય રક્ષીત જાહેર થયેલ છે જેમને છંછેડવુ કે હેરાન કરવુ કે પજવણી કરવી કે ઘર મા પાંજરે કેદ કરી ને રાખવા તે ફોરેસ્ટ અધિનિયમ 1972ના કાયદા મૂજબ અપરાધ ગણી ને રૂપીયા 35હજાર થી લઈને રૂપિયા એકલાખ સુધી ની દંડ ની કાર્યવાહી સાથે ફોજદારી ગુના સબબ સાત વર્ષ સુધી ની સજા પણ થઈ શકે છે.

આ પ્રાણી જ્યારે લોકો થી ધેરાય જાય ત્યારે તેમના શરીર મા થી દુર્ગંધ આવે તેવા વોર્મંશ છોડી ને પોતે બચવા નો પ્રયત્ન કરે છે મોડીરાતે શિકાર કે ખોરાક ની શોધ મા નીકળતું હોવાથી થઈ તેમનુ નાનુ કદ ને કલર બલેકપટા વાળો હોવાથી ઘણી વખત વાહન અકસ્માત મા અજાણતા મુત્યૂ નો ભોગ બને છે આ પ્રાણી આહાર કરીને ની સુખલા યે પર્યાવરણ ની દ્રષ્ટિએ અલભ્ય ગણવા મા આવે છે. આને ફોરેસ્ટ વિભાગ દ્વારા માનવ વસ્તી માથી પકડી પાંજરે પુરી ને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં મોકલી જંગલ વિસ્તારમાં મા છોડવા ની કામગીરી કરી એક સરાહનીય પગલુ લીઘું છે તે બદલ વન વિભાગ નો આભાર વ્યક્ત કરતા રહીશો એ આનંદ વ્યક્ત કર્યો હતો.

આવા પ્રાણી ઓ પ્રત્યે સહાનુભૂતિ થઈ લોકો ને કોઈપણ પ્રકાર નો ભય રાખવા ની જરૂર નથી માનવ વસ્તી ની આસપાસ આવા કોઈ જાતનાં પ્રાણી પશુ કે પક્ષી જોવા મળે તો તુરંત નજીક ની વન વિભાગ ની કચેરી ને જાણ કરોને આપણી આ પ્રાણી જગત થકી પર્યાવરણ ની કામગીરી માટે સહયોગ આપો તેવી અપીલ કેશોદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ડિસામાં બે દિવસથી ઘુમ થયેલા યુવકનો મૃતદેહ ટાંકીમાંથી મળતા મચ્યો ખળભળાટ
ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન
સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
