નડિયાદ/ કપડવંજ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યુ

નડિયાદ કપડવંજ રોડ ઉપર આવેલ દવાપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  જેમાં ટ્રક ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

Gujarat Others

@યોગેશ પરમાર, નડિયાદ 

નડિયાદ કપડવંજ રોડ ઉપર આવેલ દવાપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  જેમાં ટ્રક ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રક નડીઆદ થી કપડવંજ જઇ રહી હતી.  તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવરને ઝોકું  આવી જતા ટ્રક સાઈડ ઉપર ઉતરી ગઈ હતી.  ડ્રાઇવર કેબીન માં ફસાઈ ગયો હતો.

Coronavirus Alert / ફ્રાંસ બાદ હવે બ્રિટનમાં પણ ફરી લોકડાઉનની જાહેરાત, કોરોના દર…

ત્યારે ગ્રામજનોએ નડીઆદ નગરપાલિકા ની  ફાયરબ્રિગેડ નો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક પોતાની રેસ્ક્યુ ટિમ સાથે ઘટના સ્થળે આવી ગયા હતા અને ડ્રાઇવર ને 3કલાક ની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢી તાત્કાલિક નડીઆદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Earth Quake / કચ્છમાં વહેલી સવારે ફરી ધ્રુજી ધારા……

ગુજરાત / પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે……

madhyapradesh / ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ…