ahmedavad/ રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

અમદાવાદમાં  અસામાજીક તત્વોનો  આંતકદિનપ્રતિ દિન વધી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રામોમાં અસામાજીક તત્વોનો  આંતક સામે આવ્યો છે. અહીં  8 જેટલા શખ્સોએ વાહનોમાં તોડફો઼ડ કરી છે.  આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Gujarat
  • રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક 
  • 8 જેટલા શખ્સોએ વાહનોમાં કરી તોડફોડ
  • તલવાર અને લાકડાનાં દંડાથી વાહનોમાં કર્યુ નુકસાન
  • રામરાજ્યનાં કિંગ છિએ તેમ કહી કરી તોડફોડ
  • રાજ રાજપુત અને છોટા કચોરી સામે ફરિયાદ
  • રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદમાં  અસામાજીક તત્વોનો  આંતકદિનપ્રતિ દિન વધી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રામોમાં અસામાજીક તત્વોનો  આંતક સામે આવ્યો છે. અહીં  8 જેટલા શખ્સોએ વાહનોમાં તોડફો઼ડ કરી છે.  આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે, 8 જેટલા શખ્સોએ તલવાર અને લાકડાનાં દંડાથી વાહનોમાં નુકસાન કર્યું હતું. રામરાજ્યનાં કિંગ છિએ તેમ કહી તસ્કરોએ આતંક મચાવ્યો હતો. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અને પોલીસે સીસીટીવીના આધારે તાપાસ હાથ ધરી છે.

 

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…