Not Set/ video: રામમંદિર મુદ્દે પ્રવિણ તોગડિયાનું નિવેદન, બીજેપી અને આરએસએસ ઉપર કર્યા પ્રહાર

અમદાવાદ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ રામમંદિર મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રિપલ તલાકનો કાયદો બની શકે તો રામમંદિરનો કેમ નહિ.

Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદ,

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ રામમંદિર મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ટ્રિપલ તલાકનો કાયદો બની શકે તો રામમંદિરનો કેમ નહિ.