Ahmedabad News/ અમદાવાદમાં પ્રથમ વખત ધો.10 ના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

Ahmedabad News : અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે.

Gujarat Ahmedabad Education Breaking News

Ahmedabad News : અમદાવાદની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર થશે.

અમદાવાદ DEO દ્વારા શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા DEOએ આદેશ કરતાં હતા ધોરણ 10ની 18 જાન્યુઆરી 24 જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે.

ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. બોર્ડના પરીક્ષાર્થીઓ મુખ્યબોર્ડની પરીક્ષાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આ આદેશને કારણે હવે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CISCE આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામો કરશે જાહેર

આ પણ વાંચો: ગુજરાત : બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાખંડના CCTV ફૂટેજની ચકાસણીમાં થયો ઘટસ્ફોટ, ગ્રામ્યમાં 21 ગેરરીતિના નોંધાયા કેસ

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષામાં કરવું છે ટોપ તો આ રીતે બનાવો ટાઇમ-ટેબલ, પરીક્ષા પહેલા કવર થઇ જશે પૂરો સિલેબસ..