New Delhi News/ વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનોના વિકાસ માટે રજૂઆત

સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભા ગૃહમાં વલસાડ જિલ્લાના તમામ Railway Stationsના વિકાસ અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે દ્રઢ રજૂઆત કરવામાં આવી

India
તમામ રેલવે સ્ટેશનો (Railway Stations)ના વિકાસ અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે દ્રઢ રજૂઆત(presentation) કરવામાં આવી

New Delhi News : આજ રોજ લોકસભા દંડક તથા સાંસદ ધવલ પટેલ દ્વારા લોકસભા ગૃહમાં વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો (Railway Stations)ના વિકાસ અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે દ્રઢ રજૂઆત(presentation) કરવામાં આવી.

જનહિતને પ્રાથમિકતા આપતા તેઓ સતત પોતાના વિસ્તારના પ્રશ્નોને સંસદ સુધી પહોંચાડીને વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે આ જ છે સાચી જનસેવાની ભાવના.


આ પણ વાંચો : વાંસદામાં 14 ફેબ્રુઆરીએ ભવ્ય આદિવાસી સંમેલન, સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા કરી અપીલ

આ પણ વાંચો : કોરોના સમયગાળામાં કાર્યરત 10 આરોગ્યકર્મીઓને નોકરીમાંથી વંચિત કરાતા સાંસદ ધવલ પટેલના સુચનથી પરત લેવાયા

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની વિદેશ યાત્રા દરમ્યાન સાંસદ ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળે બંને દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે કરી શિષ્ટાચાર ભેટ