Not Set/ રામનાથ કોવિંદે મ્યાનમારમાં શ્રી કાળી મંદિર અને છેલ્લાં મુગલ રાજાની કબરની લીધી મુલાકાત

ભારતીય પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. આજે તેઓ યાંગુનમાં શ્રી કાળી મંદિરમાં ભારતની ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ સાથે ગયાં હતા. ત્યાં એમણે પ્રાર્થના કરી હતી. Myanmar: President Ram Nath Kovind and First Lady Savita Kovind offer prayers at Shri Kali Temple in Yangon. pic.twitter.com/ji4XLvUGOV— ANI (@ANI) December 13, 2018 ત્યારબાદ તેઓ યાંગુનમાં જ […]

Top Stories World Uncategorized
ramnath kovind રામનાથ કોવિંદે મ્યાનમારમાં શ્રી કાળી મંદિર અને છેલ્લાં મુગલ રાજાની કબરની લીધી મુલાકાત

ભારતીય પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ મ્યાનમાર પ્રવાસ પર છે. આજે તેઓ યાંગુનમાં શ્રી કાળી મંદિરમાં ભારતની ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ સાથે ગયાં હતા. ત્યાં એમણે પ્રાર્થના કરી હતી.

ત્યારબાદ તેઓ યાંગુનમાં જ આવેલી છેલ્લાં મુગલ રાજા બહાદુર શાહ ઝફરની કબરની મુકાલાતે પણ ગયાં હતા.

રામનાથ કોવિંદ મ્યાનમારમાં યાંગુનમાં રહેતાં 9 ભારતીય આર્મીનાં શૂરવીરોને મળ્યાં હતા.

ગઈકાલે રામનાથ કોવિંદે મ્યાનમારમાં એમણે એગ્રીકલ્ચરલ રિસર્ચ અને એજ્યુકેશન માટે આધુનિક સેન્ટર અર્પણ કર્યું હતું. આ સિવાય ઇન્ડિયા – મ્યાનમાર ફ્રેન્ડશીપ પ્રોજેક્ટ અંતર્ગત રાઈસ બાયો પાર્કની પણ ભેટ આપવામાં આવી છે.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં મ્યાનમારની મુલાકાતે ગયાં હતા. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાન નવી દિલ્લીની મુલાકાતે આવ્યા હતા.