Not Set/ ઉમેદવારી પત્રક ભરતા પહેલા સીએમ વિજય રૂપાનીએ કર્યા આજી ડેમના વધામણા, જાહેર સભાને પણ સંબોધિત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાની રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી આજે ઉમેદવારી પત્રક ભરશે. આ પહેલા સીએમ રૂપાની સવારે આજીડેમના વધામણા કર્યા હતા અને ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર, વૈષ્ણવોની હવેલી અને રણછોડદાસજી આશ્રમ ખાતે દર્શન કર્યા હતા. ઉમેદવારી પત્રક ભરતા પહેલા સીએમ વિજય રૂપાની એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. ત્યારબાદ ૧૨.૩૯ વાગ્યે જૂની […]

Gujarat
thamb 1511152268 ઉમેદવારી પત્રક ભરતા પહેલા સીએમ વિજય રૂપાનીએ કર્યા આજી ડેમના વધામણા, જાહેર સભાને પણ સંબોધિત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાની રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી આજે ઉમેદવારી પત્રક ભરશે. આ પહેલા સીએમ રૂપાની સવારે આજીડેમના વધામણા કર્યા હતા અને ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર, વૈષ્ણવોની હવેલી અને રણછોડદાસજી આશ્રમ ખાતે દર્શન કર્યા હતા.

ઉમેદવારી પત્રક ભરતા પહેલા સીએમ વિજય રૂપાની એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. ત્યારબાદ ૧૨.૩૯ વાગ્યે જૂની કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક ભરશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી પણ રાજકોટ આવી પહોચ્યા છે. તેઓ પણ વિજય રૂપાની સાથે ઉપસ્થિત રહેશે.