Bollywood/ પ્રિયંકા ચોપડાએ એવું ગ્લેમર્સ ફોટોશૂટ કરાવ્યું કે ચાહકો પૂછી રહ્યા છે….

બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્રણ મહિનાથી તે લંડનમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી જે પૂર્ણ થઈ ગયુ છે. પ્રિયંકા ચાહકોને પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અપડેટ્સ આપી રહી હતી. હવે પ્રિયંકા ચોપડાએ લેટેસ્ટ ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોશૂટ તેણે ‘ધ સન્ડે ટાઇમ્સ’ મેગેઝિન માટે […]

Entertainment
piyu nick પ્રિયંકા ચોપડાએ એવું ગ્લેમર્સ ફોટોશૂટ કરાવ્યું કે ચાહકો પૂછી રહ્યા છે....

બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્રણ મહિનાથી તે લંડનમાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી જે પૂર્ણ થઈ ગયુ છે. પ્રિયંકા ચાહકોને પર્સનલ લાઇફ સાથે જોડાયેલ અપડેટ્સ આપી રહી હતી.

Image

હવે પ્રિયંકા ચોપડાએ લેટેસ્ટ ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોશૂટ તેણે ‘ધ સન્ડે ટાઇમ્સ’ મેગેઝિન માટે કર્યું છે. પ્રિયંકા ચોપડાના આ તમામ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Image

પ્રિયંકા ચોપડા ગ્લેમરસ આઈટમફિટ પહેરીને કેમેરામાં પોઝ કરતી જોવા મળી રહી છે. આ સાથે પ્રિયંકાએ મેગેઝિનનું કવરપેજ પણ શેર કર્યું છે.

Image
પ્રિયંકા ચોપડાના નવી સ્ટાઇલ પર ચાહકો સવાલ પૂછી રહ્યા છે. પ્રિયંકાએ  આ મેગેઝિન માટે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો, જેમાં તેણે તેનાથી 10 વર્ષ નાના નિક જોનાસ સાથેના લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

Image

તેણી કહે છે કે ઉમર અને સંસ્કૃતિનો તફાવત તેમના પ્રેમ વચ્ચે ક્યારેય આવ્યો ન હતો.

Priyanka Chopra New Look

પ્રિયંકા ચોપડા કહે છે કે, “એક સામાન્ય દંપતીની જેમ બંનેએ એકબીજાની આદતો, પસંદ-નપસંદોને સમજવું પડે છે. મારા માટે, નિક સાથેનું જીવન એક સાહસ જેવું છે. મુશ્કેલીઓનો સામનો કરવા જેવું નથી. ઉંમરનો તફાવત ક્યારેય અમારા માટે મહત્વનો નથી. “