Gujarat Local Body Election 2026/ “પોલીસ વગર મોરે મોરો લડી લો” ચૂંટણીમાં ઉશ્કેરણીજનક નિવેદન

ચૂંટણી(Election)ના સંજોગોમાં પોલીસ તંત્રના ઉપયોગ અંગે ઉઠેલા આક્ષેપો આવનારા દિવસોમાં વધુ વિવાદ ઉભો કરી શકે છે

Gujarat Others
ચૂંટણી(Election)પ્રચાર દરમિયાન તેમણે Bharatiya Janata Party (ભાજપ)ના નેતાઓને ખુલ્લી પડકાર આપી કહ્યું કે જો આ લડત ભાજપ અને Indian National Congress (કોંગ્રેસ) વચ્ચેની છે

Gujarat Local Body Election 2026/  વાવ-થરાદ જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ આગેવાન Thakarsi Rabari દ્વારા આપેલા ઉશ્કેરણીજનક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ચૂંટણી(Election)પ્રચાર દરમિયાન તેમણે Bharatiya Janata Party (ભાજપ)ના નેતાઓને ખુલ્લી પડકાર આપી કહ્યું કે જો આ લડત ભાજપ અને Indian National Congress (કોંગ્રેસ) વચ્ચેની છે, તો ભાજપ પોલીસને શા માટે વચ્ચે લાવે છે?

રબારીએ પોતાના ભાષણમાં વધુમાં કહ્યું કે, “જો ભાજપ પાસે સાચી તાકાત હોય, તો પોલીસને વચ્ચે લાવ્યા વગર ખુલ્લા મેદાનમાં ‘મોરે મોરો’ લડી બતાવો. પોલીસને તેમનું કામ કરવા દો. આ રાજકીય લડત છે અને તેમાં સત્તાનો દુરુપયોગ કરીને પોલીસનો સહારો લેવો યોગ્ય નથી.”

ચૂંટણી(Election)ના સંજોગોમાં પોલીસ તંત્રના ઉપયોગ અંગે ઉઠેલા આક્ષેપો આવનારા દિવસોમાં વધુ વિવાદ ઉભો કરી શકે છે

તેમના આ તીખા અને વિવાદાસ્પદ શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે. ચૂંટણીના સંજોગોમાં પોલીસ તંત્રના ઉપયોગ અંગે ઉઠેલા આક્ષેપો આવનારા દિવસોમાં વધુ વિવાદ ઉભો કરી શકે છે.


 આ પણ વાંચો : મૌલાનાએ આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન,’પયગંબર વિરુદ્ધ બોલશો તો આંખ ફોડી નાંખીશું’

 આ પણ વાંચો : મુફ્તીનું ઉશ્કેરણીજનક નિવેદન, કહ્યું – ‘મુસ્લિમોને છંછેડવાનું ગંભીર પરિણામ આવી શકે છે…

 આ પણ વાંચો : અમરેલીમાં કોકિલા કાકડીયાનો નવો ‘ખુલાસો’, નિવેદનથી ફરી વિવાદ ભભૂક્યો