Not Set/ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ને ડીજીટલ રિલીઝ ફોર્મેટ ફળ્યું, બોલીવુડ માટે ડીજીટલ પ્લેટફોર્મના મંડાણ 

સલમાન ખાન અને તેના બધા ચાહકો માટે આતુરતાથી ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની રાહ જોતા હતા. આ એક સારા સમાચાર છે, પ્રથમ દિવસે જ આ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી છે. 

Entertainment
tukait 7 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ને ડીજીટલ રિલીઝ ફોર્મેટ ફળ્યું, બોલીવુડ માટે ડીજીટલ પ્લેટફોર્મના મંડાણ 

સલમાન ખાન અને તેના બધા ચાહકો માટે આતુરતાથી ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની રાહ જોતા હતા. આ એક સારા સમાચાર છે, પ્રથમ દિવસે જ આ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી છે.  ગયા વર્ષથી, વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને પોતાની બાન માં લીધું છે. ત્યારે  થિયેટરોમાં રજૂ થનારી ફિલ્મો રોગચાળા અને લોકડાઉનને કારણે ડિજિટલ રીતે રજૂ કરવાની નોબત આવી છે.

સુપરસ્ટારની ફિલ્મ પણ તેનો પુરાવો છે, પરંતુ તેણે જે કર્યું તે જાદુ છે. આ ફિલ્મ એક ડીજીટલ પ્લેટફોર્મ પર રજુ કરવામાં આવી હતી.  કોઈ પણ ફિલ્મ નિર્માતાઓએ અત્યાર સુધી આ રસ્તો અપનાવ્યો નથી. પણ રાધે ના નિર્માતા દ્વારા ડીજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ રીલીઝ કરી એક નવો ચીલો ચાતરવામાં અવ્યો છે.  આ કૌટુંબિક મનોરંજન ફિલ્મ દ્વારા પ્રાપ્ત મોટા પાયે મળેલા પ્રતિસાદથી સલમાન ખાનના તર્કથી આગળ સ્ટારડમમાં વધુ એક કલગી ઉમેરાઈ છે. જે હિન્દી ઉદ્યોગમાં રજનીકાંતની સમકક્ષ છે. દિશા પટાણીએ પણ તેના જલવા વિખેર્યા છે. અને આ ફિલ્મમાં તેણે બતાવ્યું છે કે તે ‘ધ’ ગ્લેમ ગર્લ ઓફ ઈન્ડિયા બનવાની તૈયારી કરી રહી છે.

Radhe Movie Review and Twitter Reactions: 'Salman Khan's best till now,'  say netizens lauding Bhaijaan | Bollywood News – India TV

પે પર વ્યૂ ફોર્મેટમાં ZEE5 અને ZEEPlex  સારો નફો મેળવી રહ્યા છે.  દર્શકો માટે ઘણા બધા વિકલ્પો ખુલશે, જેઓ આ મુશ્કેલ સમયમાં મનોરંજનની શોધમાં છે. ઈદ પર ખુશીનું  નાનું પ્રતીક બનીને આવી છે.

રાધે ને મળેલી જબરજસ્ત  સફળતા બીજું કઈ નથી પરંતુ  અભિનેતાની ઉદારદિલ  કૃત્યનું પરિણામ છે, જે તેમણે સમાજ અને જરૂરીયાતમંદ લોકો પ્રત્યે પોતાની ફરજ બજાવીને કર્યું છે. આશ્ચર્યજનક રીતે કે જે તેને રાધે જેવી ફિલ્મ્સમાંથી બ્લોકબસ્ટર બનાવવામાં મદદ કરે છે.