Wimbledon Open/ રાફેલ નડાલ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પહોંચ્યો, ટેલર ફ્રિટ્ઝને આપી માત

રાફેલ નડાલે વિમ્બલ્ડન વોર-ફાઈનલમાં ટેલર ફ્રિટ્ઝ સામે શાનદાર રમત બતાવી ટેલર ફ્રિટ્ઝને 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10/4)થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે

Top Stories Sports
11 9 રાફેલ નડાલ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પહોંચ્યો, ટેલર ફ્રિટ્ઝને આપી માત

રાફેલ નડાલે વિમ્બલ્ડન વોર-ફાઈનલમાં ટેલર ફ્રિટ્ઝ સામે શાનદાર રમત બતાવી ટેલર ફ્રિટ્ઝને 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (10/4)થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

નોંધનીય છે કે નડાલે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો છે. હવે વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાની આશા વધારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે મેચ દરમિયાન બીજા દાવ દરમિયાન નડાલ પણ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેણે જીતનો જુસ્સો જાળવી રાખ્યો હતો અને ઈજાગ્રસ્ત થયા બાદ પણ તેણે કોર્ટ પર આવીને શાનદાર રમત બતાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. નડાલ હવે સેમિફાઇનલમાં નિક કિર્ગિઓસ સામે ટકરાશે.