Not Set/ રાહુલ ગાંધી/ ઇતિહાસનું સૌથી લાંબું બજેટ ભાષણ, માત્ર દંભ, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

બજેટ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં કોઈ વ્યૂહાત્મક વિચાર જોયા નથી કે જે આપણા યુવાનોને રોજગારી આપે. મેં વ્યૂહાત્મક વસ્તુઓ જોઈ, પરંતુ કોઈ કેન્દ્રિય વિચાર નહોતો. તે સરકારનું સારી રીતે વર્ણન કરે છે. ખૂબ પુનરાવર્તન થયું, બજેટ ભાષણમાં સરકારની માનસિકતા દર્શાવવામાં આવી, દરેક જણ વાતો કરે છે, પરંતુ કશું થતું […]

Top Stories
budget 10 રાહુલ ગાંધી/ ઇતિહાસનું સૌથી લાંબું બજેટ ભાષણ, માત્ર દંભ, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

બજેટ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં કોઈ વ્યૂહાત્મક વિચાર જોયા નથી કે જે આપણા યુવાનોને રોજગારી આપે. મેં વ્યૂહાત્મક વસ્તુઓ જોઈ, પરંતુ કોઈ કેન્દ્રિય વિચાર નહોતો. તે સરકારનું સારી રીતે વર્ણન કરે છે. ખૂબ પુનરાવર્તન થયું, બજેટ ભાષણમાં સરકારની માનસિકતા દર્શાવવામાં આવી, દરેક જણ વાતો કરે છે, પરંતુ કશું થતું નથી.  રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ઇતિહાસનું કદાચ સૌથી લાંબું બજેટ ભાષણ હતું, પરંતુ તેમાં કશું જ નહોતું, તે નર્યો દંભ હતો.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.