Not Set/ રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં બેરોક ટોક  છાનગપતિયા કરતું યુવાધન

સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરપયોગ બંને થઈ શકે છે. ઇન્ટરનેટએ એક હાથવગું મધ્યમ બની ગયું છે.  અને તેના રવાડે ચઢેલૂ યુવા ધન આજકાલ છેડેચોક કોઈ પણ હરકત કરવામાં શરમ કે સંકોચ અનુભવ કરતું નથી. આવો જ એક કિસ્સો હાલમાં જ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુવાધન અશ્લીલ હરકતો કરતો વિડીયો […]

Top Stories Gujarat Rajkot
rajkot રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં બેરોક ટોક  છાનગપતિયા કરતું યુવાધન

સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરપયોગ બંને થઈ શકે છે. ઇન્ટરનેટએ એક હાથવગું મધ્યમ બની ગયું છે.  અને તેના રવાડે ચઢેલૂ યુવા ધન આજકાલ છેડેચોક કોઈ પણ હરકત કરવામાં શરમ કે સંકોચ અનુભવ કરતું નથી.

આવો જ એક કિસ્સો હાલમાં જ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુવાધન અશ્લીલ હરકતો કરતો વિડીયો વાઇરલ થયેલો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ચાલતા સ્પા અને કેબીન પાર્લર પોલિસે બંધ કરવિ દીધા છે. અને જેને લઈને એવું લાગી રહ્યું છે કે, આ યુવાધન હવે શિક્ષણના ધામમાં ડેરા નાખી રહ્યા છે.

અગાઉ પણ આ પ્રકારની હરકતો કરતાં કપલને પ્રોફેસરે ઝડપ્યા હતા અને શિક્ષણના પાઠ ભણાવ્યા હતા. માં સરસ્વતીનાં ધામમાં આવી હરકતો કેટલી યોગ્ય છે. અને આ હરકતો આજનાં યુવાધનને કયાં લઈ જશે… ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.