Not Set/ રોજકોટમાં બેફામ બન્યા અસામાજિક તત્વો, મહિલા પર છરીના ઘા માર્યા

રાજકોટ, રાજકોટ સામાકાંઠા વિસ્તારમાં મહિલા પર અસામાજિક તત્વોએ  હુમલો કર્યો હતો. મહિલાના ઘરમાં  ઘુસીને મહિલાને છરીના ઘા મારી તેના પર  હુમલો કર્યો  હતો. ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સામાકાંઠાના લાલા નામના શખ્સ સાહિતના લોકોએ હુમલ કર્યો હોવાનું  મહિલાએ જણાવ્યું હતું. પોલીસે મહિલાના  નિવેદન પર સામાકાંઠાના  લાલા નામના શખ્સની વધુ  તપાસ હાથધરી છે.

Rajkot Gujarat Videos
mantavya 114 રોજકોટમાં બેફામ બન્યા અસામાજિક તત્વો, મહિલા પર છરીના ઘા માર્યા

રાજકોટ,

રાજકોટ સામાકાંઠા વિસ્તારમાં મહિલા પર અસામાજિક તત્વોએ  હુમલો કર્યો હતો. મહિલાના ઘરમાં  ઘુસીને મહિલાને છરીના ઘા મારી તેના પર  હુમલો કર્યો  હતો. ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સામાકાંઠાના લાલા નામના શખ્સ સાહિતના લોકોએ હુમલ કર્યો હોવાનું  મહિલાએ જણાવ્યું હતું. પોલીસે મહિલાના  નિવેદન પર સામાકાંઠાના  લાલા નામના શખ્સની વધુ  તપાસ હાથધરી છે.