Not Set/ રાજકોટ / બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉમેદવારનો પ્રચાર મનપા દ્વારા કરવામાં આવતા વિવાદ

બાર એસોસિએશનની ચૂંટણી રાજકોટ મેયરના ઈમેલ એડ્રેસથી પ્રચાર મેયરના પીએ સી.એન. રાણપરા દ્વારા કરવામાં આવ્યો મેલ રાજકોટ બાર એસોસિએશના ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આગામી આગામી 21મી તારીખે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારનો પ્રચાર રાજકોટ મનપા દ્વારા કરવામાં આવતા વિવાદ વકર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મેયરના ઈમેલ એડ્રેસથી બાર એસો. ચૂંટણીના […]

Gujarat Rajkot

બાર એસોસિએશનની ચૂંટણી

રાજકોટ મેયરના ઈમેલ એડ્રેસથી પ્રચાર

મેયરના પીએ સી.એન. રાણપરા દ્વારા કરવામાં આવ્યો મેલ

રાજકોટ બાર એસોસિએશના ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આગામી આગામી 21મી તારીખે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઉમેદવારનો પ્રચાર રાજકોટ મનપા દ્વારા કરવામાં આવતા વિવાદ વકર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મેયરના ઈમેલ એડ્રેસથી બાર એસો. ચૂંટણીના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો છે. જેને લઈને વિવાદ વકર્યો છે. રાજકોટ બાર એસો ની ચૂંટણી 21તારીખે યોજાવાની છે. તો મેયર ના ઇમેલ એડ્રેસ થી ઈમેલ આવતા લોકોમાં પણ અસમંજસતા  ફેલાઈ છે. રાજકોટ મેયર ના પીએ સી.એન. રાણપરા દ્વારા આ ઈમેઈલ કરવામાં આવ્યા છે. જે હોય તે, પરંતુ હાલ તો લોકોકાહી જ રહ્યા છે કે, રાજ્કોટ મનપા બાર એસોશિયેશન ની ચૂંટણીનો પ્રચાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.