Not Set/ રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ધોકા,હોકી સ્ટિક અને પાઇપ વડે વિદ્યાર્થીઓએ કરી મારામારી

રાજકોટ, રાજકોટના ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં કોલેજના બે જૂથ સામ સામે આવી જતા કેમ્પસમાં છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમ્પસમાં ધોકા, હોકી, સ્ટીક અને પાઈપ વડે સામ સામે મારામારી કરવામાં આવી હતી. તો આ મામલે પોલીસને જાણ કરાતા રાજકોટ એ ડિવિજન પોલીસ સ્ટેશનનો […]

Rajkot Gujarat Videos
mantavya 392 રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ધોકા,હોકી સ્ટિક અને પાઇપ વડે વિદ્યાર્થીઓએ કરી મારામારી

રાજકોટ,

રાજકોટના ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં કોલેજના બે જૂથ સામ સામે આવી જતા કેમ્પસમાં છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કેમ્પસમાં ધોકા, હોકી, સ્ટીક અને પાઈપ વડે સામ સામે મારામારી કરવામાં આવી હતી. તો આ મામલે પોલીસને જાણ કરાતા રાજકોટ એ ડિવિજન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.