Not Set/ રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 135 કિલો જલેબીના જથ્થાનો નાશ

રાજકોટ, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે બાબતને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. આરોગ્ય વિભાગે જલેબી સપ્લાઇ કરતા યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ જલેબીના જથ્થામાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી વિગતો બહાર આવી હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમે 135 કિલો જલેબીના જથ્થાનો નાશ […]

Rajkot Videos
mantavya 413 રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 135 કિલો જલેબીના જથ્થાનો નાશ

રાજકોટ,

લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે બાબતને ધ્યાનમાં લઇ આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. આરોગ્ય વિભાગે જલેબી સપ્લાઇ કરતા યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ જલેબીના જથ્થામાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી વિગતો બહાર આવી હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમે 135 કિલો જલેબીના જથ્થાનો નાશ કર્યો હતો.