Rajkot News/ રાજકોટ : ઉપલેટામા ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદ

ઉપલેટામા ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશ ખુશાલ નજરે ચડ્યા હતા.

Gujarat Rajkot

Rajkot News : રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં મજેઠી લાઠ ભીમોરા કુંઢેચ સહિત વિસ્તારમા ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે મજેઠી લાઠ વચ્ચે જવાનાં ક્રોજ વે ઉપરથી પાણી વહેતા થયા હતા.

બીજીતરફ ઉપલેટામા ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશ ખુશાલ નજરે ચડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત