Vadodara News/ વડોદરા : ગંદુ પાણી પીવાના પાણીમાં ભળવાનો મામલો, રહીશોમાં સ્વાસ્થ્ય માટે ભય અને ચિંતા

રહીશોમાં તંત્રની સામે ઉદાસીનતા સાથે રોષની લાગણી ફેલાઈ છે

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં ગંદુ પાણી પીવાના પાણીમાં ભળતા સ્થાનિક રહીશોમાં સ્વાસ્થય માટે ભય અનં ચિંતા ફેલાઈ છે. આ ઘટના ગોત્રી ચારરસ્તા નજીકની હોવાનું સામે આવ્યું છે.જેમાં વોર્ડ 10નું તંત્ર ગંભીર સમસ્યા મુદ્દે નિષ્ક્રિય સાબિત થયું છે. તે સિવાય કોર્પોરેટરની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી છે.

ઉપરાંત પાણી પ્રદૂષણથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. આમ લોકોના જીવ સામે બેદરકારી દાખવવામાં આવતા રહીશોમાં તંત્રની સામે ઉદાસીનતા સાથે રોષની લાગણી ફેલાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ