સીલ/ રાજકોટ મનપાનો સપાટો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ 40 ચા-પાનની દુકાનો અને હોટેલો સાત દિવસ માટે સીલ   

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે.

Gujarat Rajkot
today seal rmc 1 રાજકોટ મનપાનો સપાટો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ 40 ચા-પાનની દુકાનો અને હોટેલો સાત દિવસ માટે સીલ   

રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે.

today seal rmc 2 રાજકોટ મનપાનો સપાટો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ 40 ચા-પાનની દુકાનો અને હોટેલો સાત દિવસ માટે સીલ   

આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૧૯/૦૪/૨૦૨૧ ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ ૧૭ ચા-પાન અને હોટેલોને સાત (૭) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

today seal rmc 3 રાજકોટ મનપાનો સપાટો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ 40 ચા-પાનની દુકાનો અને હોટેલો સાત દિવસ માટે સીલ   

આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં

૧. ખોડીયાર હોટલ એન્ડ પાન, રૈયા રોડ,
૨. વચ્છરાજ હોટલ, રૈયા રોડ,
૩. મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ,
૪. બીગ પોઈન્ટ ચા, નાણાવટી ચોક, ગાંધીગ્રામ,
૫. મોમાઈ રેસ્ટોરન્ટ, રૈયા ચોકડી,
૬. ક્રિષ્ના ડીલક્સ પાન હોટલ, યુનિ. રોડ,
૭. ક્રિષ્ના હોટલ, યુનિ. રોડ,
૮. જુલેલાલ પાન શોપ, યુનિ. રોડ,
૯. શાહમદાર પ્રોવિઝન સ્ટોર, બાબરીયા મેઈન રોડ,
૧૦. ભારત બેકરી, ગાયત્રી મેઈન રોડ,
૧૧. ભવાની બેકરી, લક્ષ્મીનગર મેઈન રોડ,
૧૨. આશા ટેલીકોમ, કેનાલ રોડ,
૧૩. ખોડીયાર કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ,
૧૪.  માટેલ પાન, સંત કબીર રોડ,
૧૫. આપા ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ,
૧૬. શક્તિ ટી સ્ટોલ, સંત કબીર રોડ,
૧૭.ગાત્રાળ ટી સ્ટોલ, પારેવડી ચોકનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.૧૮. ઠાકરધણી પાન & કોલ્ડ., મોરબી રોડ
૧૯. કનૈયા પાન & કોલ્ડ. કુવાડવા રોડ
૨૦. મોમાઈ ટી સ્ટોલ , પાન & નાસ્તા ગૃહ , લીમડા ચોક
૨૧. જય મોમાઈ પાન, લીમડા ચોક
૨૨. ગાત્રાળ ડિલક્સ,
૨૩. મોમાઈ ટી સ્ટોલ,
૨૪. મહાદેવ ડિલક્સ & પાન કોલ્ડ.
૨૫. ખોડીયાર ટી સ્ટોલ પાન & કોલ્ડ.
૨૬. કુબેર કોલ્ડ.
૨૭. સંતોષ ભેળ
૨૮. દીપ સેન્ડવીચ
૨૯. રાજમંદિર
૩૦. કિંજલ ડિલકસ પાન
૩૧. જય ભવાની વડાપાવ
૩૨. What jeans
૩૩. કંહાઈ કાપડ, સરદાર નગર
૩૪. friends shop યાજ્ઞિક રોડ
૩૫. જય સીયારામ ટી સ્ટોલ, રાજનગર ચોક
૩૬. ક્રિષ્ના ટી & રેસ્ટોરન્ટ, પંચવટી ચોક
૩૭. આશાપુરા પાન & કોલ્ડ. પંચવટી ચોક
૩૮. મહાદેવ ડિલકસ પાન, જડ્ડસ રોડ
૩૯. આપા પાન & કોલ્ડ. સંતકબીર રોડ
૪૦. ક્રિષ્ના ડિલક્સ, આજીડેમનો સમાવેશ થાય છે જે સાત (૭) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

nitish kumar 10 રાજકોટ મનપાનો સપાટો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ વધુ 40 ચા-પાનની દુકાનો અને હોટેલો સાત દિવસ માટે સીલ