Not Set/ રાજકોટ: સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને ખેતી માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળશે

રાજકોટ, રાજકોટ જેતપુરમાં ચાલુ વર્ષમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ખેતી માટે પાણીની તંગી  સર્જાઇ  હતી. આથી સરકાર ખેડૂતો માટે  એક મગત્વનો નિર્ણય  લીધો છે. જેમાં જેતપુરના ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને પિયત માટે 1000 એમસી એફટી પાણી છોડાયુ હતું. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના ખેડૂતોને લાભ મળશે. વરસાદની ખેંચને પગલે આ તાલુકા ના […]

Gujarat Rajkot Trending
mantavya 119 રાજકોટ: સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને ખેતી માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળશે

રાજકોટ,

રાજકોટ જેતપુરમાં ચાલુ વર્ષમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ખેતી માટે પાણીની તંગી  સર્જાઇ  હતી. આથી સરકાર ખેડૂતો માટે  એક મગત્વનો નિર્ણય  લીધો છે. જેમાં જેતપુરના ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને પિયત માટે 1000 એમસી એફટી પાણી છોડાયુ હતું. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના ખેડૂતોને લાભ મળશે. વરસાદની ખેંચને પગલે આ તાલુકા ના મોટા ભાગના ખેડૂતો ના પાક ને અસર થાવ પામેલ હતી…સરકારના પાણી છોડવાના નિર્ણયને લીધે ખેડૂતોને  મોટો ફાયદો થશે..

સરકારના પાણી છોડવાના નિર્ણયને લીધે ખેડૂતોને થશે ફાયદો.

જેતપુરના ભાદર 1 ડેમ માંથી ખેડૂતોને પિયત માટે 1000 એમસી એફટી પાણી છોડાયુ.

જેતપુર, ધોરાજી ઉપલેટા અને જુનાગઢ તાલુકાના ખેડૂતોને મળશે લાભ..

ભાદર 1 ડેમ માંથી પાણી છોડવાથી અંદાજીત 10000 હેકટરથી પણ વધારે જમીનને પિયત માટે પાણી મળશે.

7000 થી 8000 હજાર ખેડૂતોને આનો લાભ મળશે અને તેના મુર્જાતા પાકને જીવનદાન મળશે.