Not Set/ શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલા લાગેલી આગનો મામલો, આગ લાગ્યા બાદ વીમો નહિ મળતા વિરોધ

રાજકોટ, રાજકોટના શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગ મામલે વીમો નહિ મળતા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. 11 મહિના પહેલા આગ લાગી હતી. શાપરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ  એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાપરના ગોલ્ડ કોઈન ફેકટરીમાં આગ લાગી હતી. ત્યારે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ઓફીસ સામે શાપરના ઉદ્યોગપતિઓ એકઠા થયા. ત્યારે વિમાન […]

Top Stories Gujarat Others Videos
mantavya 231 શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલા લાગેલી આગનો મામલો, આગ લાગ્યા બાદ વીમો નહિ મળતા વિરોધ

રાજકોટ,

રાજકોટના શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગ મામલે વીમો નહિ મળતા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. 11 મહિના પહેલા આગ લાગી હતી.

શાપરના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ  એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાપરના ગોલ્ડ કોઈન ફેકટરીમાં આગ લાગી હતી.

ત્યારે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ઓફીસ સામે શાપરના ઉદ્યોગપતિઓ એકઠા થયા. ત્યારે વિમાન પૈસા નહિ મળે ત્યાં સુધી ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ઉદ્યોગપતિ પરેશ ગજેરા પણ ભૂખ હળતાલમાં જોડાયા છે.