Bollywood/ બોલ્ડ ડ્રેસ પહેરીને નીકળી રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી, હોટ સ્ટાઈલના ચાહકો થયા દિવાના

સાક્ષી ચોપરા તેની ગ્લેમરસ તસવીરોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તે દરરોજ તેની મનમોહક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

Entertainment
સાક્ષી ચોપરા

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા તેની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ સાક્ષી ચોપરા મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી જ્યાં તે પિંક કલરના ખૂબ જ સેક્સી આઉટફિટમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં સાક્ષી ખૂબ જ હોટ લાગી રહી હતી. આ જ કારણ હતું કે જેણે તેને જોઈ તો જોતાં જ રહી ગયા. સાક્ષીએ વન શોલ્ડર સ્ટ્રેપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું. આ આઉટફિટમાં સાક્ષીની ટોન બોડી ફ્લોન્ટ થઈ રહી હતી.

આ પણ વાંચો :સુપરસ્ટાર રજનીકાંતે પોતાના બીમાર ફેન્સને મોકલ્યો ખાસ મેસેજ, કહ્યું, કોવિડ ના હોત તો હું..

સાક્ષી ચોપરા તેની ગ્લેમરસ તસવીરોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તે દરરોજ તેની મનમોહક તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. સાક્ષીની બિકીની તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ સુધી, બધું જ વાયરલ થાય છે. સાક્ષીના ઈન્સ્ટાગ્રામ ફેન ફોલોઅર્સની વાત કરીએ તો તેને 5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. જોકે, આ વખતે તેની તસવીરો મીડિયાના ફોટોગ્રાફરો દ્વારા વાયરલ થઈ હતી. સાક્ષી ચોપરાને બોલિવૂડમાં ભલે બહુ રસ નથી, પરંતુ ચાહકો તેને ફિલ્મોમાં જોવા માંગે છે.

Instagram will load in the frontend.

સાક્ષી ચોપરાના આ લુકને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેના ચાહકોએ તેના લુકના વખાણ કર્યા છે તો કેટલાક યુઝર્સે તેની ટીકા કરી છે.

આ પણ વાંચો : લગ્ન બાદ કામ પર પરત ફર્યો વિકી કૌશલ, લોકોએ પૂછ્યું કેટરિના કયા છે?

સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેની તસવીરોને કારણે ટીકાઓનો સામનો  કરવો પડે છે. આ સિવાય સાક્ષી તેની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને અહીં પણ તેને ફોલો કરનારા લોકોની કોઈ કમી નથી.

જણાવી દઈએ કે સાક્ષી ચોપરા ટીવી પ્રોડ્યુસર મીનાક્ષી સાગરની પુત્રી છે, જે રામાનંદ સાગરની પૌત્રી છે. મોડલ હોવા ઉપરાંત તે ગાયક અને ગીતકાર પણ છે. સાક્ષીએ લંડનમાં અભ્યાસ કર્યો છે.

સાક્ષી એવા પરિવારની છે જે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આમ છતાં સાક્ષી ફિલ્મો અને ટીવીની દુનિયાથી દૂર છે. સાક્ષી ચોપરા ટીવી નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે, જે રામાનંદ સાગરની પૌત્રી છે. મોડલ હોવા ઉપરાંત તે ગાયક અને ગીતકાર પણ છે. સાક્ષીએ લંડનની ટ્રિનિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે અને પછી કેલિફોર્નિયાના ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો.

આ પણ વાંચો :પાંચ દિવસથી ગુમ ટીવી એક્ટર અભિનવ ચૌધરીના પિતા

આ પણ વાંચો :કપિલ શર્માએ અક્ષય કુમાર પર ઉઠાવ્યો સવાલ, એક્ટરને આવ્યો ગુસ્સો અને કહ્યું- હું તૈમૂરના… 

આ પણ વાંચો :ગુરુ રંધાવા અને નોરા ફતેહીનું સોંગ ‘ડાન્સ મેરી રાની’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, તમે પણ જુઓ આ ખાસ અંદાજ