Vadodara/ વડોદરામાં રેશનકાર્ડને લગતી કામગીરી બંધ, જાણો કારણ

વડોદરામાં રેશનકાર્ડને લગતી કામગીરી 6 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે, પરિણામે……….

Top Stories Gujarat Vadodara
Image 2024 07 02T110039.783 વડોદરામાં રેશનકાર્ડને લગતી કામગીરી બંધ, જાણો કારણ

Vadodara News: વડોદરામાં રેશનકાર્ડને લગતી કામગીરી 6 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે, પરિણામે લાભાર્થીઓ 5 દિવસ અનાજથી વંચિત રહેશે.

રાજ્ય સરકારી દ્વારા ગરીબી રેખાથી નીચે આવતા લોકોને મફત અનાજ પૂરુ પાડવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં રેશનકાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. જૂનો ડેટાબેઝ સર્વર અપડેટ કરવા લાભાર્થીઓને પાંચ દિવસ અનાજ આપવામાં આવશે નહિ. આ કામગીરી જીલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવશે. જેથી લાખો લાભાર્થીઓને અનાજ વિના જ જીવવું પડશે તેમ જણાઈ રહ્યું છે. લોકોને ભારે હાલાકીને સામનો કરવો પડશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત