ગુજરાત/ સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમ બરખાસ્ત કરતી પ્રદેશ ટીમ

સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવતા વિધામસભાની ચૂંટણી પહેલા ભર શિયાળામાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

Gujarat
Untitled 73 સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમ બરખાસ્ત કરતી પ્રદેશ ટીમ

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની ટીમનુ બાળમરણ થવા પામ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવતા વિધામસભાની ચૂંટણી પહેલા ભર શિયાળામાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચો:પ્રભાવશાળી ક્રિકેટર / પાકિસ્તાનનો આ વિકેટ-કીપર બેટ્સમેન બન્યો ICC Men’s Player of the Year

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની ટીમનુ બાળમરણ થવા પામ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમેં આકરી પ્રતિક્રિયા આપીને સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી સહીત તમામ પદાધિકારીઓની ટીમની હકાલપટ્ટી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો:ગુજરાત / પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે ગુજરાતની ઝાંખી કેવી હશે, આવો જાણીએ

આ ઘટનાથી સુરેન્દ્રનગર આમઆદમી પાર્ટીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવતા વિધામસભાની ચૂંટણી પહેલા ભર શિયાળામાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.