Not Set/ દુનિયાના સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ લોકો અંગે કરાયેલા સર્વેમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા

નવી દિલ્હી, સમગ્ર દુનિયામાં અલગ-અલગ દેશોમાં કામ કરનારી સંસ્થા આલ્ટરનેટે સેક્સને લઇને એક રસપ્રદ સર્વે કર્યો છે. જેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે, દુનિયાના કયા દેશના લોકો સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ છે. સર્વે દરમિયાન હેરત પમાડે તેવી અસંખ્ય માહિતીઓ સામે આવી છે. જાણીને આશ્ચર્ય લાગશે કે ભારત આ સર્વેમાં ૮માં ક્રમાંકે છે. સર્વે કહે છે કે, […]

Trending Lifestyle Relationships
sexually satisfied couples7 દુનિયાના સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ લોકો અંગે કરાયેલા સર્વેમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા

નવી દિલ્હી,

સમગ્ર દુનિયામાં અલગ-અલગ દેશોમાં કામ કરનારી સંસ્થા આલ્ટરનેટે સેક્સને લઇને એક રસપ્રદ સર્વે કર્યો છે. જેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે, દુનિયાના કયા દેશના લોકો સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ છે. સર્વે દરમિયાન હેરત પમાડે તેવી અસંખ્ય માહિતીઓ સામે આવી છે. જાણીને આશ્ચર્ય લાગશે કે ભારત આ સર્વેમાં ૮માં ક્રમાંકે છે.

સર્વે કહે છે કે, સામાન્ય રીતે ૨૨ વર્ષની ઉંમરમાં ભારતીયો પ્રથમવાર સેક્સ કરે છે. સર્વે દરમિયાન ૬૧ ટકા ભારતીયોએ માન્યું છે કે તે સેક્સ્યુઅલી સેટિસ્ફેક્શન મામલે ૧૨માં નંબર પર છે. અહીં વિશ્વમાં સૌથી વધુ સેક્સ ટોય બનાવવામાં આવે છે. એટલે કે ૭૦ ટકા સેક્સ ટોય બને છે. તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ છે. જર્મનીમાં તો નવયુવાનો પણ સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ છે. એહીં ૩૨ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમના વન નાઇટ સ્ટેન્ડ રહ્યાં છે.

આ સર્વેમાં નાઇજીરિયા ૧૦માં ક્રમાંકે છે. અહીંના ૬૭ ટકા લોકોએ સ્વીકાર્યું છે કે, તે સેક્સ્યુઅલી સેટીસ્ફાઇડ છે. ૭૫ ટકા ઓસ્ટ્રેલિયન માને છે કે, તેમને સડકો પર પણ સેક્સ કર્યું છે. અહીં તો પુરૂષોની ૨૫ જેટલી મહિલા પાર્ટનર્સ રહી છે. ૨૭ ટકા ઓસ્ટ્રેલિયન મહિલાઓએ કહ્યું છે કે, તેઓ પોતાની સેક્સ્યુઅલી લાઇફમાં કોઇ બદલાવ નથી ઇચ્છતી.

મેક્સિકોમાં સેક્સ એજ્યુકેશન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. તેણે દુનિયાના બીજા સૌથી સેક્સ્યુઅલ સેટીસ્ફાઇડ દેશોમાં સ્થાન મેળવ્યું છે. દેશના અડધાથી વધુ રાજ્યોમાં સેક્સ વર્કર્સને માન્યતા મળી છે. સર્વે મુજબ નેધરલેન્ડમાં સૌથી વધુ સંખ્યામાં ન્યૂડ બીચ આવેલા છે. એમ્સ્ટરડેમ તો યુરોપનું સેક્સ કેપીટલ કહેવામાં આવે છે.

ગ્રીસના લોકો દુનિયાના સૌથી ખુશનુમાં લોકો કહેવામાં આવે છે. સર્વેમાં વધુમાં જણાવ્યા અનુસાર, ગ્રીસના લોકો વર્ષમાં સૌથી વધુ વાર સેક્સ કરે છે. બ્રાઝિલ એવો દેશ છે જ્યાં સૌથી ઓછી ઉંમરમાં વર્જિનિટી લૂઝ કરવામાં આવે છે. અહીંના લોકો દુનિયાના સૌથી સારા પ્રેમી કરીકે ગણવામાં આવે છે. સ્વિઝરલેન્ડમાં તો બાળકોને શરૂઆતમાં જ સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે.