Relationship Tips/ સેક્સનો રોમાંચ વધારવા બેડરૂમ સિવાય કરી શકો છો આ જગ્યાનો ઉપયોગ

ઘણા લોકોની સેક્સ લાઈફ અત્યંત બોરિંગ થઈ જાય છે અને તેઓ સેક્સનો રોમાંચ અનુભવી શકતા નથી. આવું થવા પાછળનું કારણ એ છે કે સેક્સ તેમના માટે રૂટિન થઈ ગયો હોય છે

Tips & Tricks Trending Lifestyle Relationships
સેક્સ

ઘણા લોકોની સેક્સ લાઈફ અત્યંત બોરિંગ થઈ જાય છે અને તેઓ સેક્સનો રોમાંચ અનુભવી શકતા નથી. આવું થવા પાછળનું કારણ એ છે કે સેક્સ તેમના માટે રૂટિન થઈ ગયો હોય છે અને આ કારણે Sex પર સાયકોલોજીકલ અસર થાય છે. પરંતુ જો તમે તમારા સેક્સનું સ્થળ બદલતા રહેશો તો સેક્સ તમારા માટે બોરિંગ નહીં થાય. જી હા, કારણ કે સેક્સની એક જ જગ્યા પણ તમારી Sex લાઈફને બોરિંગ બનાવતી જ હોય છે.

આપને જણાવી દઈકે એક રિસર્ચમાં પણ એ બહાર આવ્યું છે કે સ્ટીમી સેક્સ માટે કપલ્સ બેડરૂમ કરતા કીચનનો વધુ ઉપયોગ કરતા હોય છે. બ્રિટનમાં તો દર પાંચમાંથી એક વ્યક્તિ કીચનમાં સેક્સ કરવાનું પસંદ કરે છે કારણે એવું કરવું તેને થ્રિલિંગ લાગે છે. તો તમે પણ જો તમારી સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય તો આ ટ્રિક ટ્રાય કરી જ શકો છો. તો કેટલાક કપલ્સ ડ્રોઈંગરૂમના સોફા પર પણ Sex કરવાનું પસંદ કરે છે.

આવા કપલ્સ એ બાબતને સ્વીકારે છે કે સોફા પર સેક્સ કરવાથી તેમની ડ્રાઈવ રોમાંચક રહે છે અને તેમને સેટિસ્ફેક્શન પણ ઘણું સારું મળે છે. તો કેટલાક લોકો રાત્રે સૂતા પહેલાં સાથે સાવર લેવાનું વિચારે છે અને એ સમયે Sex કરવાનું માણે છે, જેથી ડિફ્રન્ટ એક્સપિરિયન્સ થાય અને ઈન્ટરકોર્સ પણ સારી રીતે થઈ શકે.

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ કેટલાક લોકો માત્રે તેમનું Sex સારી રીતે થાય એ માટે આઉટિંગ પર નીકળતા હોય છે અને કોઈક હોટેલમાં નાઈટ બુકિંગ કરતા હોય છે, જેથી સેક્સનો આનંદ લઈ શકાય.

આ પણ વાંચો:આ છે ડાયનાસોર કરતા પણ જૂનો જીવ, તેના એક લીટર લોહીની કિંમત છે 11 લાખ રૂપિયા

આ પણ વાંચો:માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘બૂસ્ટરડોઝ’ છે મિત્રતા, સ્ટડીમાં ખુલાસો

આ પણ વાંચો:થાઈરોઈડને કારણે આંખોને થઇ શકે છે આ નુકશાન, જાણો લક્ષણો